બનાસકાંઠા / હેવાન પિતાએ માસૂમ બાળકીને કૂવામાં પધરાવી દીધી, ગુજરાતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો 

husband throws innocent girl in well, shocking news in Gujarat

બનાસકાંઠાના પાલનપુરમાં હ્યદય હચમચાવી નાખે એવી ઘટના સામે આવી, પત્ની રિસાઈને પિયર જતી રહેતા પિતાએ બાળકીને કૂવામાં ફેંકી, જોકે બાળકીનો થયો આબાદ બચાવ  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ