ફરિયાદ / પતિએ પૈસા કમાવવા સ્ત્રી બીજ વેચવા ફરજ પાડતાં પત્નીનો આત્મહત્યાનો પ્રયાસ

husband income rupees women suicide

શહેરના વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિ અને સાસરીના ત્રાસથી બ્લીચિંગ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિણીતાએ આત્મહત્યાની કોશિશ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે તેનો પતિ રૂપિયા કમાવવા માટે તેની પાસે આઇવીએફ સેન્ટરમાં  સ્ત્રી બીજ ડોનેટ કરાવતો હતો અને મારપીટ પણ કરતો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ