બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / huge wheels were seen loaded on a truck

ગજબ / OMG! ટ્રક પર જોવા મળ્યા મહાકાય 'ટાયર', VIDEO વાયરલ થતાં લોકોએ કહ્યું- ભગવાનની ગાડીના ટાયર છે કે શું?

Khevna

Last Updated: 01:14 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ટ્રક પર અત્યંત મોટી સાઈઝના પૈડા લાદેલા જોવા મળે છે. જુઓ આ વીડિયો

  • ટ્રક પર લાદેલા જોવા મળ્યા અત્યંત મોટા ટાયર 
  • વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • આ ટાયર ભગવાનની ગાડીમાં લગાવવામાં આવશે - સોશિયલ મીડિયા યુઝર્સનાં રિએક્શન 

ટ્રક પર લાદેલા જોવા મળ્યા અત્યંત મોટા ટાયર 

જો તમે ધ્યાન આપ્યું હશે તો સૌથી મોટા પૈડા JCB, ટ્રેક્ટર કે પછી ટ્રકનાં જોયા હશે. પહેલાનાં સમયમાં ક્યાંય પણ આવવા જવા માટે લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા. ઘોડાગાડીના પૈડા પણ ઘણા મોટા હતા. જોકે તેના ટાયરમાં હવા ભરવામાં આવતી ન હતી અને તે લાકડાનાં બનતા હતા. આજના સમયમાં એવી ગાડીઓ આવી ગઈ છે, જેનાં ટાયર એટલા મોટા અને એડવાન્સ થઇ ગયા છે, જે થોડી જ મિનિટોમાં એક શહેરથી બીજા શહેર પહોંચી જાય છે. 

મોટું ટાયર જોઈ ચોંકી ગયા લોકો 
પૈડા એવી વસ્તુ છે, જે રસ્તા પર દોડનાર બધા વાહનોમાં કોમન હોય છે. જ્યારે ઘોડાગાડી અને બળદગાડીનો ઉપયોગ થતો હતો, ત્યારે પણ પૈડા વગર કામ ચાલતું ન હતું અને આજે મોટા મોટા વિમાનોમાં  પણ પૈડા જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જેમણે પણ જોયો છે, તે ચોંકી ગયા છે. વીડિયોમાં એક ટ્રકની ઉપર એટલું મોટું પૈડું જોવા મળે છે, જે જોઇને લોકોને વિશ્વાસ બેસતો નથી. જુઓ આ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BVIRALREELS (@bviralreels)

યુઝર્સનાં રિએક્શન 
તમે જોઈ શકો છો કે એક ટ્રક રસ્તા પર જઈ રહી છે. આ ટ્રક પર વિશાળકાય ટાયર ભરેલા છે. આ ટાયર એટલા મોટા છે કે તેમને જોતા જ સ્પષ્ટ નથી થતું કે આ ટાયર કયા વાહનના હશે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ ટાયરની સાઈઝને લઈને મૂંઝવણમાં છે. આટલા મોટા ટાયર જોઈને લોકો વિચારે છે કે તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવશે. આ વીડિયોને bviralreels નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'એ ટ્રકનો અંદાજ લગાવો જેમાં આ ટાયર લગાવવામાં આવશે.' વીડિયો જોઇને અમુક લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ ટાયર ભગવાનની ગાડીમાં લગાવવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ