નિયમ / RTO તમારા ઘર સુધી આવીને લગાવી જશે HSRP નંબર પ્લેટ, બસ કરવું પડશે આ કામ

HSRP number plate change your home

HSRP લગાવવા માટેની મુદત સતત સાત વખત વધાર્યા પછી ૩૧ ઓગસ્ટે એચએસઆરપી લગાવવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. હવે આ મુદતમાં વધારો થયો નથી ત્યારે આરટીઓમાં એચએસઆરપી લગાવવા માટે લાઇનો લાગી છે, પરંતુ તેમાં સરળતા લાવવા અને વાહનચાલકોને મદદરૂપ થવા આરટીઓ તમામ ઘર સુધી આવીને એચએસઆરપી લગાવી આપશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ