ઓફર / ઘર લેવાનું સપનું થશે સાકાર! આ બૅન્કોએ તહેવારો પહેલા આપ્યા મોટા ગુડ ન્યૂઝ, જાણો શું થશે ફાયદો

hsbc and yes bank slashed home loan interest rate festive season offer

તહેવારોની મોસમમાં લોકો નવુ ઘર ખરીદવાનું વધારે પસંદ કરે છે. જેના માટે બેંક હોમ લોન પર ઘણી ઓફર લાવી રહી છે. તાજેતરમાં ઘણી મોટી બેંકોએ પોતાના હોમ લોનના દરો ઘટાડ્યા છે. જેમાં વિદેશી બેંક HSBC અને સ્થાનિક બેંક Yes Bankનું પણ નામ જોડાયુ છે. જેણે પોતાના હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ