રિતિક-ટાઇગરની 'વૉર'ની નોનસ્ટોપ કમાણી, બોક્સ ઑફિસ પર તોડ્યા ઘણા રેકોર્ડ્સ | Hrithik Roshan Tiger Shroff film war breaks these 15 box office records

રેકોર્ડ્સ / રિતિક-ટાઇગરની 'વૉર'ની નોનસ્ટોપ કમાણી, બોક્સ ઑફિસ પર તોડ્યા ઘણા રેકોર્ડ્સ

Hrithik roshan tiger shroff film war breaks these 15 box office records

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઑફિસ પર કમાણી કરી રહી છે. એક્શન થ્રિલર ફિલ્મ 'વૉર' એ ઑપનિંગ દિવસથી અત્યાર સુધી ઘણા રેકોર્ડ્સ કરી દીધા. 3 ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ 'વૉર' એ ટાઇગર શ્રોફ અને રિતિક રોશનના કરિયરની સૌથી સક્સેસફૂલ અને હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે. ફિલ્મે 300 કરોડનું ક્લેકશન કરી દીધુ અને હજુ થિયેટર્સમાં ચાલી રહી છે. એક નજર નાખીએ બૉક્સ ઑફિસ પરના રેકોર્ડ્સ પર... 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ