બોલિવૂડ / રીતિક રોશને મુંબઈમાં ખરીદ્યા બે આલીશાન એપાર્ટમેન્ટ, એક્ટરે ચૂકવી એટલી કિંમત કે જાણીને ઉડી જશે હોશ

Hrithik Roshan Buys a New House For Rs 97.50 cr With a Sprawling View of Arabian Sea

બોલિવૂડનો હેન્ડસમ હંક રીતિક રોશન અત્યારે તેના બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છે. રીતિક લોકડાઉનથી જ ઘરે છે અને કોરોનાથી બચવા માટે તેના ફેન્સને અપીલ કરતા વીડિયો અપલોડ કરી રહ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે રીતિકે આ દરમિયાન હાલમાં જ મુંબઈમાં આલીશાન ઘર ખરીદ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ