સંકટ ? / હવે સાચવજો! ઓમિક્રૉન ત્રીજી લહેર લાવે તેવા એંધાણ, બચવા માટે જરૂર કરો આ 7 કામ

how to protect yourself and others from covid 19 know 7 coronavirus steps you will still need to follow

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોવિડ-19નો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. નવા વર્ષના સ્વાગત માટે ઉજવણીની તૈયારીમાં રહેલા લોકો પર કોરોના વાયરસનું સંકટ સૌથી વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ