રેસિપી / પનીરનું આ ટેસ્ટી, ચટાકેદાર અને ફટાફટ બની જતું શાક એકવાર બનાવશો તો, હોટલનો સ્વાદ ભૂલી જશો

How to make tasty and spicy paneer masala sabji at home

જ્યારે ઘરનું ખાવાનું ખાઈને કંટાળો આવી જાય અને ઘરમાં શાક પણ ન હોય તો પનીરનું મસાલેદાર શાક બેસ્ટ ઓપ્શન છે. જો અહીં જણાવેલી રીતથી તમે ઘરે પનીનું આ શાક બનાવશો તો એકદમ ટેસ્ટી અને હોટલ જેવું બનશે અને બધાં ખાતા રહી જશે. આ શાક ફટાફટ બની જશે અને વધુ મહેનત પણ નહીં લાગે. તો ચાલો જાણી લો પનીરના શાકની આ બેસ્ટ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ