ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજના સમયમાં દરેકને માટે આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ બન્યું છે. તેના વિના ઘરથી લઈને સરકારી કામને વિશે વિચારી શકાતા નથી, એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો સમસ્યા રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર યાદ હોતો નથી. તેને જોતાં UIDAIએ ગ્રાહકોને માટે એક ખાસ સુવિધા આપી છે. તમે વિના મોબાઈલ નંબરે પણ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. તો જાણો શું છે આ માટેની પ્રોસેસ.

ADVERTISEMENT
શું કહે છે UIDAI
UIDAIના અનુસાર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી નથી. જેમની પાસે પોતાનું આધાર કાર્ડ અને સાથે રજિસ્ટર્ડ નંબર પણ નથી તે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર લોગઈન કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહે છે.
જાણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ.
ADVERTISEMENT

અગાઉ જાહેર કરાયા હતા PVC કાર્ડ
ADVERTISEMENT
UIDAIએ કાર્ડની સેફ્ટીને જોતાં હાલમાં જ Aadhaar PVC કાર્ડની શરૂઆત કરી હતી. કોઈ પણ આધાર કાર્ડ ધારક UIDAIની વેબસાઈટથી નવું PVC Card ઓ્ડર કરી શકે છે. UIDAIએ કહ્યું કે નવા પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) Aadhaar Cardને સાથે રાખવું સરળ છે. તેની સાઈઝ નાની હોવાથી વોલેટમાં સરળતાથી આવી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ