હેલ્થ ટીપ્સ / ઘૂંટણના દૂખાવાથી પરેશાન છો તો બસ આટલું કરો, દોડતાં થઈ જશો

how to cure knee pain by daily life style

હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને ઘણા પ્રકારના મિનરલ્સની જરૃર હોય છે. નિયમિત દિનચર્યા, ખાણીપીણી અને વ્યાયામનું પણ ધ્યાન રાખવું જરૃરી છે. નિયમિત વ્યાયામથી સાંધા લચીલા, માંસપેશીઓ મજબૂત અને હાડકાંની ઘનતા વધે છે. હાડકાંને કેવી રીતે મજબૂત રાખી શકાય તો ઘૂંટણ બદલવાની જરૃર ન પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ