Ek Vaat Kau / બેંકમાં તમારી ફરિયાદનું નિવારણ ન આવે તો અહીં જાણ કરો, તાત્કાલિક કામ થઇ જશે

જો તમારા બેંકના કામકાજ દરમ્યાન તમને કોઈ ફરિયાદ છે અને તેનું નિવારણ નથી આવી રહ્યું તો તેની માટે RBIની એક સેવા છે. જેનો ઉપયોગ કરીને બેંકની લગતી કોઈ પણ ફરિયાદની તમે અહીં જાણ કરી શકો છો. આવામાં તમે આ ફરિયાદ ક્યાં, કેવી રીતે અને કોને કરી શકો છો તે જાણવા માટે જુઓ આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ