ચિંતા ના કરશો / Spam મેસેજથી કંટાળી ગયા છો ? તમારા મોબાઇલમાં આ સેટિંગ કરશો તો ઓટોમેટિક થઇ જશે બ્લૉક

how to block spam messages automatically samsung android jio airtel

વારંવાર આવતા સ્પેમ મેસેજથી લોકોનુ મેસેજ બૉક્સ ભરાઈ જાય છે. આ મેસેજ તમારા ઈનબૉક્સને તો ભરે છે, પરંતુ તેમાં સિક્યોરિટી થ્રેડ પણ હોય છે. એવામાં શું થાય તો આ પ્રકારના મેસેજ આવતા જ બંધ થઇ જાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ