બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / how to block spam calls in jio airtel vi fake call fraud calls

ટેક્નોલોજી / Unknown નંબરથી થઇ ગયા છો પરેશાન? તો તુરંત સ્માર્ટફોનના Settingsમાં કરો આ બદલાવ, મળશે છૂટકારો

Manisha Jogi

Last Updated: 01:38 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સને કારણે તમે ફ્રોડનો શિકાર થઈ શકો છો. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ.

  • લોકો અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સને કારણે પરેશાન
  • આ કોલ્સને કારણે તમે ફ્રોડનો શિકાર થઈ શકો છો
  • આ રીતથી અજાણ્યા નંબર આપમેળે બ્લોક થઈ જશે

અનેક લોકો અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સને કારણે પરેશાન થઈ જાય છે. અનેક વાર અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સને કારણે તમે ફ્રોડનો શિકાર થઈ શકો છો. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જે આ નંબરને બ્લોક કરી દેશે. 

ફોનના સેટિંગ્સમાં ખાસ ફીચર
એન્ડ્રોઈડ સ્માર્ટફોનના સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરીને સ્પામ અને ફેક કોલ્સ રોકી શકાય છે. ગૂગલ આ પ્રકારના કોલ્સને બ્લોક કરવા માટે ડિફોલ્ટ સેટિંગ આપે છે. 

ગૂગલ ખાસ ફીચર આપે છે
 ગૂગલ સ્પેમ કોલ્સને બ્લોક કરવા માટે ખાસ ફીચર આપે છે. જેની મદદથી સ્પામ અને ફેક કોલ્સ ઓટોમેટીક બ્લોક થઈ જાય છે. 

પહેલી રીત

  • ગૂગલમાં સ્પેમ કોલ્સ બ્લોક કરવા માટે મોબાઈલ સેટિંગ્સમાં જઈને કોલ સેટિંગ્સમાં જાવ. હવે યૂઝર્સે caller ID & Spam Appsનો ઉપયોગ કરવાનો રહેશે. 
  • caller ID & Spam protectionમાં બે ઓપ્શન હોય છે; 1. Block All Spam and Scam Calls અને 2. Only Block High risk Scam Calls. 
  • યૂઝર્સ આ બેમાંથી કોઈ રીતનો ઉપયોગ કરી શકે છે. 
  • આ પ્રોસેસ સેમસંગના ફોનમાં ઉપયોગ કરવામાં આવી છે. અલગ અલગ બ્રાંડના ફોનમાં આ ઓપ્શન અલગ અલગ હોય છે. 

બીજી રીત

  • વ્હોટ્સએપ પર અવાર નવાર અજાણ્યા નંબર પરથી કોલ અને મેસેજ આવે છે, જે લોકોને ઠગવાનું કામ કરે છે. તે માટે યૂઝર્સે વ્હોટ્સએપ ઓપન કરવાનું રહેશે. જ્યાં ડાબી બાજુ ત્રણ ટપકાં દેખાશે, તેના પર ક્લિક કરો. 
  • હવે યૂઝર્સ સેટિંગ્સમાં પ્રાઈવેસી ઓપ્શનમાં જવાનું રહેશે. પ્રાઈવસીમાં કોલ્સનો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરીને Silence Unknown callers ઓપ્શન એનેબલ કરવાનું રહેશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ