મહામંથન / ભારતે ચીનના મુદ્દાને કેટલો ગંભીર ગણવો જોઇએ?

ચીન સાથેનો તણાવની વચ્ચે મોદી સરકાર ભલે સબ સલામતનો દાવો કરતી હોય પરંતુ ચાઈનીઝ ડ્રેગનથી ભારતે ચેતવા જેવુ તો છે જ એ હકીકત છે. ગલવાન ઘાટીમાં ચીનની સેના એક કિલોમીટર પાછળ ગઈ એ વાત કદાચ સાચી પણ હોય તો પણ એ વિસ્તારમાં ચીન માળખાકીય સુવિધાઓમા પાવરધુ થઈ ચૂક્યુ છે તે હકીકત છે. અત્યાર સુધી ભારતને આધીન રહેતુ નેપાળ પહેલીવાર ભારત-નેપાળ સરહદે પેટ્રોલિંગ કરે છે અને તારની વાડ પણ બનાવે છે. મુદ્દો એ છે કે ચીનને આખરે ભારત હંફાવી શકે તો કઈ રીતે હંફાવી શકે. ભારતે ચીનથી સતર્ક રહેવાનુ છે એ તો હકીકત જ છે. તો આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ