Ek Vaat Kau / ઘરમાં સોનું કેટલું રાખી શકાય? પ્રૂફ નહીં હોય તો શું થશે? જાણો કાયદો

ભારતીયોના જીવનમાં સોનાનું ખૂબ મહત્વ રહ્યું છે એવામાં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે કોઈ પણ આવકના સ્ત્રોત વગર ઘરમાં કેટલું સોનું રાખી શકાય અને જો તેના વિષે કોઈ પૂરાવા ન હોય તો શું થાય? આવા જ સવાલોના જવાબ જાણવા તથા સરકારના કાયદા જાણવા માટે જુઓ EK VAAT KAU

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ