ફિટનેસ / ફિટ રહેવા માટે આટલી વખત ખાઓ, કઈ રીતે અને શું ખાવું જરૂરી

how many times you should eat to stay healthy

ઘણા લોકો માને છે કે ફિટ રહેવા માટે ખાવાનું સદંતર બંધ કરી દેવું. પરંતુ મોટાભાગે લોકો 3 વાર ખાવાનું પસંદ કરે છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. કેટલાક લોકો એવા હોય છે જે દિવસમાં 4-5 વાર થોડું થોડું ખાવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાકનું માનવું છે કે દિવસમાં 3 વાર ખાવાથી હેલ્થ સારી રહે છે. સાચી વાત તો એ છે કે દિવસમાં 5 કે 6 વાર ખાવાથી શરીર હેલ્ધી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ