બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / How many daily steps one should walk according to their age? Walking tips for weight loss

તમારા કામનું / શરીરને ફીટ રાખવા ઉંમરનાં આધારે દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું જોઈએ? સ્ટડીમાં આપવામાં આવ્યો સ્વસ્થ રહેવાનો જીવનમંત્ર

Vaidehi

Last Updated: 04:38 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી ઉંમરનાં આધારે દરરોજ શારીરિક કસરત અને વૉક કરવાથી શરીરને ફાયદો મળે છે અને બીમારીઓને દૂર રાખી શકાય છે.

  • દરરોજ વોકિંગ કરવાથી શરીર રહે છે સ્વસ્થ
  • ઉંમરનાં આધારે ડેઈલી સ્ટેપ્સ ચાલવું હિતકારી
  • યંગ લોકોએ દરરોજનાં 8000 સ્ટેપ્સ ચાલવા જોઈએ

પગે ચાલવું એ શરીર માટેની બેસ્ટ અને સૌથી સરળ કસરત છે. વૉક કરવાનાં અનેક ફાયદાઓ હોય છે તેથી તમે જોયું હશે કે ઘણાં યંગ-ઓલ્ડ લોકો સવારે-સાંજે વોકિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે શારીરિક સ્વસ્થતા માટે ઉંમરનાં હિસાબે તમારે દરરોજ કેટલા પગલાં ચાલવું જોઈએ?

ઉંમરનાં આધારે DAILY STEPS

  • ફિઝિકલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ ફોર અમેરિકા અનુસાર ઉંમરનાં આધારે દરેક વ્યક્તિએ પોતાના સ્ટેપ્સનું ધ્યાનમાં રાખવું જોઈએ. UNC.edu માં પબ્લિશ થયેલી સ્ટડી અનુસાર 59 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં લોકોએ દરરોજ 8000-10000 પગલાઓ ચાલવા જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકોએ પ્રતિ સપ્તાહ 150થી 300 મિનિટની મીડિયમ ઈંટેંસિટીવાળી કસરત કરવી જોઈએ. અથવા 75થી 150 મિનિટની હાઈ ઈંટેંસિટીવાળી એક્સરસાઈઝ કરવી જોઈએ.
  • 60 વર્ષ કે તેથી વધુની ઉંમરનાં વયસ્કોએ દરરોજ 6000થી 8000 પગલાઓ ચાલવાથી શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે છે. ઉંમર વધવાની સાથે-સાથે બીમારીઓ પણ શરીરથી દૂર રહે છે.

સ્વસ્થ જીવન જીવવું
ઘણીવખત કેટલાક લોકો ઘણું ઓછું ચાલે છે જેના લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે અને આવનારાં સમયમાં અનેક બીમારીઓને તમારું શરીર આમંત્રણ આપી શકે છે. વોકિંગથી વજન તો ઓછું થાય જ છે પણ સાથે માઈન્ડ પણ રિલેક્સ રહે છે. ફિઝિકલી એક્ટિવ  રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે જેથી ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે.જો તમે ઉપર જણાવેલ ડેઈલી સ્ટેપ્સથી વધુ ચાલો છો તો નિશ્ચિત ધોરણે તમે સ્વસ્થ જીવન જીવી રહ્યાં છો અને બીમાર થવાનો ખતરો પણ ટળી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ