ધર્મ / આ 1 કારણે ભોલેનાથ કહેવાયા 'નીલકંઠ', જાણો પૌરાણિક મહત્વ અને શ્રાવણનો મહિમા

how lord shiva known as neelkanth the real story behind the saawan month

ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. આ મહિને મહાદેવની આરાધનાથી પુણ્ય મળે છે. શ્રાવણમાં ભક્તો પોતાની મનોકામનાની પૂર્તિ માટે ભોલેનાથની પૂજા કરે છે. માન્યતા છે કે આ સમયે કરાયેલી શિવજીની પૂજા અપાર પુણ્ય આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ભોલેનાથને નીલકંઠ પણ કહે છે અને આ નામ પાછળ ખાસ પૌરાણિક કારણ જોડાયેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ