કામની ટિપ્સ / આ ભૂલ કરશો તો આંખો વહેલી ખરાબ અને નબળી થવા લાગશે, બચવું હોય તો 4 ઉપાય કરવાનું શરૂ કરી દો

How Digital Eye Strain Is Destroying Eyes

જે પણ વ્યક્તિ સતત કમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસે છે, તેને ડિજિટલ આઇ સ્ટ્રેન થવાનો ભય રહે છે. ડિજિટલ આઇ સ્ટ્રેનને મેડિકલ સાયન્સની ભાષામાં કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (સીવીએસ) કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ