કાર્યવાહિ / સત્યેંન્દ્ર જૈનનો તિહાર જેલનો વીડિયો કેવી રીતે લીક થયો? કોર્ટે ઈડીને મોકલી નોટીસ

How Did Satyendra Jain's Tihar Jail Video Get Leaked? Court sent notice to ED

દિલ્હીની તિહાર જેલમાંથી કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયા બાદ કોર્ટે EDને નોટિસ પાઠવી છે. જેમાં વીડિયો લીક થવા અંગે જવાબ માંગવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ