ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 26-09-22
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
શું કરવું? : માતાજી પર પંચામૃતથી અભિષેક કરવો
શું ના કરવું? : ઘરમાં ક્લેશ ના કરવો
આજનો મંત્ર : ઓમ શૈલપુત્રી દેવ્યે નમઃ
આજનું દાન : સફેદ મીઠાઈનું દાન કરવું
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
કારણ વગરની ચિંતાઓથી દૂર રહો
આવક-જાવક સમાંતર રહેશે
વૃષભ (બ.વ.ઉ.)
સામાજિક કાર્યોમાં લાભ થશે
પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો
વ્યવસાયમાં સારો લાભ થશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય બનશે
ધંધાને લગતા કામમાં લાભ થશે
વડીલો તરફથી આશીર્વાદ મળશે
ધંધામાં નવી તકો મળશે
કર્ક (ડ.હ.)
આર્થિક બાબતોમાં લાભ થશે
માનસિક ઉદ્વેગ અનુભવશો
સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે
નાના-મોટા રોકાણમાં લાભ થશે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
સાધારણ કામનું બંધન રહેશે
આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે
અકારણ ચિંતા નુકસાન કરાવશે
પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો
ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે
નવા રોકાણમાં લાભ જણાશે
દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે
શાસન સત્તાનો સહયોગ મળશે
માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો
ભાગીદારીવાળા કામમાં સાચવવું
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં સારો લાભ થશે
વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું
અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી
આપના કામમાં યશ મળશે
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે
મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે
પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે
વ્યવસાયિક બાબતોમાં લાભ થશે
મકર (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે
કામના સ્થળે આનંદ મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે
ADVERTISEMENT
કુંભ (ગ.શ.સ.ષ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે
તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું
પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે
પરિવારનો સારો સહયોગ મળશે
વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે
વિરોધીઓથી સાવધાની રાખવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો