લાલ 'નિ'શાન

બ્યુટી ટિપ્સ / રસોઈની ચીજોથી જ દૂર કરી લો ખીલ કે કાળા ડાઘ, નહીં થાય કોઈ સાઈડ ઈફેક્ટ્સ

home remedies for skin scars and skin marks

ચહેરા અથવા બોડી પરના ડાઘ-ધબ્બા ઘણી વાર શરમનું કારણ બને છે. બળતરા, કાપ, વાગ્યાના નિશાન, અકસ્માત અથવા કોઇ બિમારીના કારણે થયેલા ડાઘ સિવાય કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ કેટલાંક રહી જાય છે. તમે ગમે તેટલી મોંઘી ક્રીમનો ઉપયોગ કરો પરંતુ જે અસર ઘરેલુ નુસખામાં હોય છે, તે કોઇ ક્રીમમાં નથી હોતી. સૌથી મોટી વાત એ છે કે આ ઘરેલુ નુસખામાં કોઇ સાઇડ ઇફેક્ટનો ડર નથી રહેતો. ના તો વધારે પૈસા ખર્ચ થાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ