વર્ચ્યુઅલ / ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને 195 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ, 5 સ્માર્ટ સ્કૂલ સહિત આ કામોનું કરશે લોકાર્પણ

Home Minister Amit Shah will gift development works worth 195 crores to Ahmedabad, will launch these works including 5 smart...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વર્ચ્યુઅલી વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં શહેરમાં 5 સ્માર્ટ સ્કૂલ, સનાથલ ઓવરબ્રિજ તેમજ 2 સિનિયર સિટીઝન પાર્કનું લોકાર્પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ