ગાંધીનગર / ગૃહમંત્રી અમિત શાહે કલોલ-મહેસાણા બ્રિજનું લોકાર્પણ કર્યું

અમિત શાહે કલોલમાં ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કલોલ-મહેસાણા બ્રિજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લો મુક્યો છે. અમિત શાહે બ્રિજ ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી છે. આમ 65 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજથી સ્થાનિકો પણ ખુશ છે. સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજથી હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. અમિત શાહે કલોલ APMC ખાતે ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ