ઐતિહાસિક ધરોહર / ગુજરાત પણ નથી જાણતું એવો 'ભમરિયો કૂવો', સાત માળ ઉંડો અને બનાવટ ગજબ

Historical bhammariyo kuvo mahemdabad gujarat

હાલ જ્યાં અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે. લોકો પાણી માટે ફાંફા મારે છે. ત્યાં રાજા મહારાજાઓના જમાનામાં પાણી માટે એવા એવા સ્ત્રોત હતા. જેની ચર્ચા આજે પણ થાય છે. પાણી માટે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હતી કે ક્યાંય પાણીની કાગાડોળ સાંભળવા મળતી ન હતી. આજે એક એવા કૂવાની વાત કરવી છે. જેનો ઈતિહાસ 200 વર્ષ કરતા પણ જૂનો છે. રાજધાની ગાંધીનગરથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલા હાલિસા ગામે આવેલા આ કુવાનું નામ ભમરિયો કૂવો છે. કૂવાની રચના અને તેની બનાવટ આબેહૂબ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ