ભાઈચારાની મિસાલ / ખરી દોસ્તી : મુસ્લિમ મિત્રનું તર્પણ હિન્દુ મિત્રએ કર્યુ, પછી 7 દિવસ જે કર્યુ તે જાણીને વિશ્વાસ નહીં થાય

hindu friend who practiced the religion of friendship tarpan of muslim friend read shrimad bhagwat for seven days

મિત્રતા પણ એક ધર્મ છે અને મિત્રના મૃત્યુ પછી પણ તેનો સાથી પોતાનો આ ધર્મ નિભાવી રહ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચાતુર્ભટ્ટા ગામના પંડિત નરેશ દુબેએ સડક અકસ્માતમાં અવસાન પામેલા તેમના મુસ્લિમ મિત્ર સૈયદ વાહિદ અલીના તર્પણ અને શ્રાદ્ધ હિન્દુ રીતિ રિવાજથી કરીને તેમના સદગતિના ઉપાયો કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ