વિવાદ / હિન્દી ભાષાને લઈને સરકારની સ્પષ્ટતા, કહ્યું કોઈ પણ ભાષા થોપવાનો ઈરાદો નથી

Hindi Language In Tamil Nadu Schools, Kamal Haasan And DMK Leader T Siva Against Centre's Proposal

નવી શિક્ષણ નીતિમાં 3 ભાષા પ્રણાલીને લઇને કેન્દ્રના પ્રસ્તાવ પર હંગામો મચી ગયો છે. જેને લઇને તમિલનાડુથી વિરોધ ઉઠવાની શરૂઆત થઈ છે. તો આ તરફ સરકારનું કહેવું છે કે, આ માત્ર એક પ્રસ્તાવ છે, જેને લાગૂ કરવામા આવેલ નથી. અભિપ્રાયોના આધારે આ પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ