Trailer / એક તરફી પ્રેમમાં ફસાયો આ એક્ટર, 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ

Himesh Reshammiya features in dual roles opposite Sonia Mann

હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયું છે. માત્ર 2 મિનિટના આ ટ્રેલરને જોઈ ફિલ્મ વિશે અંદાજો લગાવી શકાય છે. ફિલ્મમાં હિમેશ એક તરફી પ્રેમમાં ફસાયેલો જોવા મળે છે. એક યુવતી છે જેને તે બાળપણથી પ્રેમ કરે છે પરંતુ એક દિવસ તેને ખબર પડે છે કે, તે કોઈ બીજાને પ્રેમ કરે છે. 31 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ