બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / here is the daily horoscope based on zodiac these people will get benifits in love and money

લાભાલાભ / આજનો દિવસ પાંચ રાશિઓ માટે શુભ, કોઈને પ્રેમ સંબંધમાં લાભ તો કોઈને ધનલાભ

Mayur

Last Updated: 09:06 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ પાંચ રાશિઓ માટે શુભ રહેશે. આ લોકોને થશે સારી આવક, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું પંચાંગ
25 10 2021 સોમવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ પરિઘ
કરણ કૌલવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.) બપોરે 2.35 પછી મિથુન (ક.છ.ઘ.)
----------------------
આજનો દિન વિશેષ

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.31 થી 13.15 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.44 થી 10.07 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

શું કરવું? : શક્રાદય સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : વાદળી જાંબલી રંગ કરાવે નુક્સાન
આજનો મંત્ર:  ઓમ કાત્યાયની મહામાયાયે નમ:
આજનું દાન: સાકર એલચીનું દાન કરો
---------------------
મેષ  (અ.લ.ઈ.)  
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવુ
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે 
જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે 
ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે 
અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે 
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન  (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે 
ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે 
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે 
માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક  (ડ.હ.) 
યાત્રા પ્રવાસથી લાભ થાય 
સન્માન અને લાભ મળશે 
તબીયત બાબતે કાળજી રાખવી 
કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ  (મ.ટ.) 
પિતા અથવા વડીલનો સહકાર મળશે 
ભાગ્યબળનો વધારો થશે
પરિવારથી તનાવ જણાશે
વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે 

કન્યા  (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે 
સંતાનોથી લાભ થશે 
ધનપ્રાપતિના ઉત્તમ યોગો જણાય છે
લેવડ દેવડમાં સાવધાની રાખવી


તુલા   (ર.ત.) 
ધંધાકિય બાબતે તકલીફ જણાશે 
કારણ વગરની ચિંતા અનુભવશો 
જુના સબંધી મીત્રોની મુલાકાત થશે 
ધન હાનીની સંભાવના છે 

વૃશ્ચિક  (ન.ય.) 
હરિફાઇવાળા કામમા વિજય થશે 
તબીયત બાબતે સાચવવુ 
અટવાયેલા કામો પૂર્ણ થશે 
વિરોધીઓ પરાજીત થશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક યોજનાઓ સફળ બનશે
સન્માન અને ધનનો લાભ મળશે
સંતાન સબંધે સારુ સુખ મળશે 
વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર  (ખ.જ.) 
ધંધા રોજગારમાં સારી સફળતા મળશે
મકાનસુખ સારુ મળશે
નવા વાહન લેવાના યોગ બને છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે 
આજીવિકામાં નવી તકો મળશે
પરિવારથી સામાન્ય તણાવ જણાશે 
આવક જાવકનું પ્રમાણ જળવાઇ રહેશે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે 
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરીયાદ જણાશે 
પરિવારજનોનો સહયોગ મળશે
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ