શું વાત કરો છો? / એક એવું મંદિર જે નરકના દરવાજા તરીકે ઓળખાય છે, જે કોઈ પણ જાય છે તેની લાશ પણ નથી મળતી

herapolis turkey temple is believed to be the door to hell people die as soon as they go here

વિશ્વમાં ઘણા એવા સ્થાનો છે, જેના વિશે ગજબ દાવા કરવામાં આવે છે. આવી એક જગ્યા તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમાં છે. અહીં એક પ્રાચીન મંદિર છે, જેને લઇને દાવો કરવામાં આવે છે કે અહીં નર્કનો દરવાજો છે. આ સ્થાન વિશે કહેવામાં આવે છે કે જો કોઈ માણસ આ મંદિરમાં જતો રહે છે તો તેની લાશ પણ મળતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ