નિધન / નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મની આ અભિનેત્રીનું કેન્સરના કારણે નાની વયે અવસાન

 hellaro fame bhoomi patel is no more

હેલ્લારો ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબિ બદલી નાંખી છે. ગુજરાતી પહેરવેશ અને ગુજરાતી વાર્તા સાથે બનેલી આ ફિલ્મે ખુબ સફળતા મેળવી હતી. તેમાં રહેલા દરેક કલાકારોએ ઉમદા અભિનય કર્યો હતો. હેલ્લારો ફિલ્મની અભિનેત્રી ભૂમિ પટેલ હવે આપણા વચ્ચે રહી નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ