સાવધાન / જામનગરમાં ત્રણ દિવસ રેડ ઍલર્ટ: લાખોટા તળાવ છલકાયું, આજી-3 ડેમ ઑવરફ્લો થતાં NDRF-SDRF સ્ટેડન ટુ 

Heavy to very heavy rains are forecast in Jamnagar during the next four days

ભારે વરસાદના કારણે જામનગરના લતીપુરા પાસે આવેલા આજી-3 ડેમ ઓવર ફ્લો થવા પામ્યો છે. જેને લઈને સમગ્ર જામનગરમાં શહેરમાં NDRF-SDRF સ્ટેડન ટુ રાખવામાં આવ્યા છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ