હવામાન વિભાગ / ઉત્તરાખંડમાં હવામાન વિભાગનું એલર્ટઃ આગામી 48 કલાક ભારે હિમવર્ષાની આગાહી

heavy snowfall aware for next 2 days uttarakhand weather alert

હવામાન વિભાગ અનુસાર ઉત્તરાખંડમાં આગામી 48 કલાક દરમિયાન ભારે  બરફવર્ષાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 અને 14 ડિસેમ્બરના રોજ પ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ