હવામાન વિભાગ / પહાડોમાં ભારે હિમવર્ષા વચ્ચે દિલ્હી-NCR માં રિમઝિમ વરસાદ, તાપમાનનો પારો ગગડયો

Heavy rains thunderstorm lash Delhi-NCR

દિલ્હી અને NCRમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળતાં રિમઝીમ વરસાદ પડ્યો છે. જેના કારણે તાપમાનનો પારો ગગડયો છે. વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ