હવામાન / દ્વારકામાં પવન સાથે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં છૂટછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. દ્રારકામાં પવન સાથે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. લાંબા, ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ