ચોમાસું / રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં સૌરાષ્ટ્રના 26 ડેમ ઓવરફ્લો

Heavy rains in Gujarat 24 Hours 26 Dam Overflow Of Saurashtra

રાજ્યભરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. પાછલા કેટલાક દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા વરસી રહ્યાં છે. ભારે વરસાદથી રાજ્યના લગભગ તમામ ડેમોમાં પુરતા પાણીની આવક થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ