આગાહી / સાચવજો :ગુજરાત પર 24 કલાક સંકટના વાદળ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

Heavy rains forecast in Gujarat in next 24 hours

ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી દીધી છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ