ગુજરાત / વરસાદે ઝૂંટવ્યો ખેડૂતોના મોઢેથી કોળિયો, મગફળી, ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન, સર્વે કરી સહાયની માંગ

Heavy rains caused extensive damage to the crops of groundnut surveying the farmers asking for help

દક્ષીણ- મધ્ય ગુજરાતમાં ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો પાક લણણીની તૈયારી કરી દીવાળી સારી જવાની આશા રાખી બેઠા હતા ત્યાં કમોસમી વરસાદ ત્રાટકતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ