બારે મેઘ ખાંગા / ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અંશત: પૂરની સ્થિતિ, અનેક ગામ સંપર્ક વિહોણા

Heavy rain in Gujarat Weather department heavy rain forecast

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટ અને ડાંગમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પગલે નદીઓમાં પૂરની સ્થિત છે. અને અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20 હજાર લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ