ચોમાસું / રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy rain forecast over the next four days in Gujarat

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રીય થઈ ગઈ છે. પાછલા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ