અનરાધાર / દ. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Heavy rain forecast in south Gujarat for next 5 days

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધારે ધડબડાટી બોલાવશે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ