ચેતવણી / રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, વાવાઝોડુ ઓમાન ફંટાય તેવી શક્યતા

heavy rain alert in gujarat  cyclonic storm may go to oman

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને લઇને રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેને લઇને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ હવાનું હળવું દબાણ ઓમાન ફંટાય તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ