મેઘ મહેર / રાજ્યમાં મેઘ મલ્હારમ્, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ અને હવામાન ખાતાએ શું કરી આગાહી

Heavy rain alert for 3 days in gujarat

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે. 95 તાલુકામાં અડધાથી 5 ઈંચ વરસાદ થયો છે. કચ્છ, તાપી, આણંદમાં 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.44 ટકા વરસાદ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ