અલર્ટ / રાજ્યમાં આગામી 48 કલાક માટે ગરમીને લઇને હવામાન વિભાગે કરી આવી આગાહી

રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ વધુ ગરમીનો પ્રકોપ વધશે. આગામી દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ત્યારે અમદાવાદ અને વડોદરામાં 43 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. જ્યારે ભાવનગર અને મહેસાણામાં પણ 40 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ