હવામાન આગાહી / આવતીકાલે ગુજરાતનાં મતદારો માટે આવ્યા રાહતનાં સમાચાર

Heat wave forecasts for Gujarat voters

રાજ્યનાં મતદારો માટે રાહતનાં સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગે હિટવેવની આગાહી હટાવી દીધી છે. ગુજરાત પર પવનની દિશા બદલાઈ જેને લઈને આવતી કાલે ગરમીથી રાહત મળી શકે છે. આવતી કાલે 41થી 42 ડિગ્રી તાપમાન રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ