વાહ ! / શહેરમાં અચાનક હાર્ટ શેપમાં દેખાવવા લાગી સિગ્નલની લાઇટ્સ, કારણ જાણી તમારું દિલ પણ થઈ જશે ખુશ

Hearth shaped red traffic light in banglore, heart health awarness campaign

ટેક સિટી બેંગલુરૂંમાં દિલ જીતી લે તેવી ઘટના સામે આવી છે. ટેક સિટી હવે ' હાર્ટ સ્માર્ટ સિટી' બનવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ શહેરની સડકોના સિંગ્નલ લાઇટ લાલ ચાંદલાની જગ્યાએ લાલ હાર્ટના આકારમાં બદલાયેલ જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ