અમદાવાદ / 'GPCB શું કરી રહ્યું છે, એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરો': નદીઓમાં પ્રદૂષણ પર ગુજરાત હાઈકોર્ટ લાલચોળ

Hearing on Public Interest Litigation regarding Pollution in Rivers

રાજ્યની નદીઓમાં પ્રદૂષણ અંગેની જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, રાજ્યની નદીમાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતી PIL દાખલ થઈ રહીં છે: એક્ટિંગ ચીફ જસ્ટિસ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ