રસીકરણ -2.0 / મિશન: કોરોનાને હરાવવા માટે ભારત સરકારનું અભિયાન 2.0 શરૂ: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કામ સોંપાયું

health ministry will launch har ghar dastak campaign 2

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મિશન માફક કોરોના રસીકરણ અભિયાન ચલાવ્યું છે, જેથી કોરોનાને કંટ્રોલમાં કરી શકાય સરકારે તેની સાથે જ શુક્રવારે તમામ રાજ્યોમાં જૂથી બે મહિના લાંબા હર ઘર દસ્તક અભિયાન 2.0ની યોજના બનાવાની સલાહ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ