અમદાવાદ / આરોગ્ય વિભાગે 13 શૈક્ષણિક સંસ્થાઓને પાઠવી નોટિસ 

Health Department 13 educational institutes Notice

અમદાવાદની 13 શૈક્ષણિક સંસ્થાને આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે. આરોગ્ય વિભાગના ચેકિંગમાં 22 સ્કૂલ અને કોલેજની કેન્ટીનમાંથી ફૂડના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 13 સ્કૂલ અને કોલેજ પાસે કેન્ટીન ચલાવવાનું લાઇસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ